Angel Infosys

WELCOME TO ANGEL INFOSYS---KEEP VISITING THIS BLOG FOR LATEST DAILY UPDATES.

NOTICE BOARD



THIS PAGE IS UNDER CONSTUCTION. U WILL GET RECENT RECRUITMENT LIST COMING SOON.

Monday, 10 August 2015

CCC- GTU = Registration will open for the Seventh Stage of Exam










મિત્રો, 

CCC GTU માં આજે તા. 10/08/2015 ના રોજ રજીસ્ટ્રેશન માટેનું સાતમું સ્ટેજ ચાલુ થયું છે. 

- જેમાં ગમે તે એક વિષયમાં નાપાસ ઉમેદવારો પણ ફોર્મ ભરીને આ સાતમા સ્ટેજ માં પરીક્ષા આપી શકશે. 

- જેમાં થીયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા આપવા માગતા ઉમેદવારોને માટે રજીસ્ટ્રેશન પેટેની ફી 200 રૂ. રાખવામાં આવી છે. ગમે તે એક (થીયરી અથવા પ્રેક્ટિકલ) ની રજીસ્ટ્રેશન ફી ફક્ત 100 રૂ. રાખવામાં આવી છે. (જે SBI બેંકની કોમ્પુટરાઇઝ્ડ કોઈપણમાં શાખામાં સ્વીકાર્ય છે.) 

- છેલ્લી તારીખ- 13/08/2015 
- ઓનલાઇન એપ્લિકેશન એડીટ (સુધારા-વધારા) કરવાની છેલ્લી તારીખ- 15/08/2015
- હાર્ડકોપી (સહી સિક્કા સાથેની) આયોગમાં જમા કરાવવાની છેલ્લી તારીખ - 20/08/2015




સચોટ અને પદ્ધતિસરનું ઓનલાઇન ફોર્મ ભરવા આજે જ મુલાકાત લો - 

સરનામું - એંજલ ઇન્ફોસિસ, સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્ષ, અપ્સરા સિનેમાની સામે, ઇડર. 

- CCC નું લેટેસ્ટ મટિરિયલ મેળવવા સંપર્ક કરો. -   હિમાંશુ સોલંકી                   8141907073
          ગૌરવ સોલંકી  9638237605 

Sunday, 9 August 2015

SCE PATRAKO JUST CLICK & DOWNLOAD↓↓↓


■ SCE Patrako ■

■ Just Click...&...Download... ↓↓↓

▶SCE Teacher Guideline
http://gcert.gujarat.gov.in/gcert/Portal/News/73_1_SCE_BOOK_Short%20.pdf

▶Patrak A
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-A.pdf

▶Patrak B
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-B.pdf

▶Patrak C
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-C.pdf

▶Patrak D-1
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-D-1.pdf

▶Patrak D-2
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-D-2.pdf

▶Patrak D-3
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-D-3.pdf

▶Patrak D-4
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-D-4.pdf

▶Patrak E
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-E.pdf

▶Patrak F
http://gcert.gujarat.gov.in/gcert/Images/Pragati_Patrak-F.pdf

♧Share To All...♧
- ગૌરવ સોલંકી 

CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સૂચનાઓ