Angel Infosys

WELCOME TO ANGEL INFOSYS---KEEP VISITING THIS BLOG FOR LATEST DAILY UPDATES.

NOTICE BOARD



THIS PAGE IS UNDER CONSTUCTION. U WILL GET RECENT RECRUITMENT LIST COMING SOON.

Friday, 7 August 2015

કંડક્ટર રીલેટેડ ન્યૂઝ :-




પરીક્ષા તારીખ - ૧૬/૦૮/૨૦૧૫       
સમય - બપોરે ૧ કલાકે

- કંડક્ટરનાં કોલલેટર ઉમેદવારે ફોર્મ માં આપેલ સરનામા પર આવશે. પણ જો સંજોગોવશાત તમારું નામ 

યાદીમાં હોય પરંતુ કોલલેટર ના મળે તો પરીક્ષા તારીખ નાં દિવસે તેમના યાદીની નામવારી નકલ તેમજ ઓનલાઇન ભરેલ ફોર્મ ની નકલ સાથે નીચેના સરનામે ૧૦ થી ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન હાજર રહેવું. 

સરનામું - 
             ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ 
             મધ્યસ્થ કચેરી, મધ્યસ્થ યંત્રાલય કંપાઉંડ 
             નરોડા (પાટિયા), અમદાવાદ. 




વધારે માહિતી માટે ૯૬૩૮૨૩૭૬૦૫ - ગૌરવ સોલંકી પર કોલ કરવો.  અથવા  એન્જલ ઇન્ફોસિસ માં રૂબરૂ મુલાકાત લો.

No comments:

Post a Comment